Thursday, January 2, 2014

Hyper consumerism's dire consequences on individuals, families, societies and ... the universe.

ઍક અતિ ખર્ચાળ ભોગમુલક જીવનશૈલી નીર્માણ થઈ ગઈ છે. નવી પૅઢી સામે આ 'જીવનશૈલી' ઍક પડકારરૂપ છે. ઊંડી ખીણોને ભરવા ઊંચા 

પહાડોની ભૂમિને ખોદાઈને નીચે આવવું જ પડે છે. અમીરોને આ હકીકત સતત યાદ રાખવી જોઇઍ જેથી તેમની ભવિષ્યની પેઢીઓને ભોગવવા નો 

વારો ના આવે.


The highly rich must remember that high mountains are dug up to fill up the deep valleys if they want 

their future generations to peacefully enjoy the fruits of affluence they have amassed. The biggest 

challenge that youths of today have to take up is the hyper consumerism rampant in the society.


2 jan 2014

No comments: