Monday, February 24, 2014

સમાજ ખરેખર ક્યારે વિકસિત કહેવાય એ સમજાવતી આજ ની વાત..

સમાજ ખરેખર ક્યારે વિકસિત કહેવાય  સમજાવતી આજ ની વાત..
કોઇ એક નાનુ શહેર અતી સમૃધ્ધ હતુંશહેરના નાના મોટા તમામ લોકો આનંદથી પોતાનું જીવન વ્યતિત કરતા હતા.
  નાના શહેરના વિકાસથી પ્રભાવિત એક વ્યક્તિએ નક્કી કર્યુ કે મારે  શહેરની સમૃધ્ધિ અને શહેરમાં વસતા લોકોના આનંદનું રહસ્ય જાણવું છે
 માણસ શહેરની મુલાકાતે આવ્યો અને શહેરમાં પ્રવેશતા  એક આલીશાન કોફી શોપ જોઇને ત્યાં ગયોએમને થયુ કે અહીંયા  થોડો સમય બેસુ અને આવતા જતા લોકોનું નિરિક્ષણ કરુ કદાચ લોકોનાર્તન પરથી હું મારા સવાલના જવાબ મેળવી શકીશ !
કોફી શોપમાં દાખલ થઇને  એક ટેબલ પર બેસી ગયો અને એક કોફીનો ઓર્ડર આપ્યોથોડીવારમાં એક સુખીસંપન્ન દેખાતો માણસ કોફી શોપમાં આવ્યોવેઇટર એની પાસે ઓર્ડર લેવા ગયો એટલે એમણે બેકોફીનો ઓર્ડર આપ્યો અને બોલ્યો , " એક મારા માટે અને એક પેલી દિવાલ પર. "  સાંભળીને મુલાકાતી તો મુંઝાયો એને કંઇ સમજ  પડી આથી  જોવા લાગ્યો કે વેઇટર શું કરે છે ? 
થોડીવાર પછી વેઇટર એક કપ કોફી પેલા અમીર માણસના ટેબલ પર મુકી ગયો અને કોફી લખેલી એક નાની ચીઠી સામેની દિવાલ પરના બોર્ડમાં ચોંટાડી આવ્યોમુલાકાતી  હરકત જોઇને વધુ મુંઝાયો
થોડા સમય પછી એક મજુર જેવો દેખાતો માણસ કોફી શોપમાં દાખલ થયોવેઇટરે પુરા આદર સાથે એને પણ કોફીશોપમાં આવકાર્યો અને ઓર્ડર લેવા એમની પાસે ગયોપેલા મજુર જેવા દેખાતા માણસેવેઇટરને ઓર્ડર આપતા કહ્યુ , " સામેની દિવાલ પરથી એક કોફી." વેઇટર સામેની દિવાલ પાસે ગયોત્યાં બોર્ડ પર ઘણી બધી ચીઠ્ઠીઓ ચોંટાડેલી હતી તેમાંથી કોફી લખેલી એક ચીઠ્ઠી લઇને ફાડી નાંખી અનેએક કપ કોફી મજુરના ટેબલ પર આવીને મુકી ગયો
મુલાકાતીને  નાના શહેરની સમૃધ્ધિ , વિકાસ અને લોકોના આનંદના કારણનું રહસ્ય  એક  ઘટનાથી સમજાઇ ગયુ

શબ્દ પ્રભાવ - ભાષા પ્રભાવ / Impact of Words, language

'શબ્દ પ્રભાવ'
પ્રસ્તાવના વગર ''શબ્દ પ્રભાવ'  લેખ ની શરુઆ શબ્દ ગુચ્છ  કે શબ્દ ઝુમખા આપીને કરૂં છું.  વાંચકો ની જીગ્યાસા જાગૃત થયેઆવા બીજા શબ્દ-ગુચ્છો નો ઉમેરો કરી શકાયશબ્દ માં ઉપસર્ગ (prefix), પ્રત્યય (suffix) મુકાતા અર્થ માં કેવા-કેવા ફેરફાર થઈ જાય છે,ઍની જાણ રસપ્રદ છે.   ફેરફાર ક્યારેક ઍવા શુક્ષ્મ હોઇ શકે કે વાતચીત કે લખવામાં ખ્યાલ બહાર રહી જાય.

  • લગ્ન ભગ્નમગ્નનિમગ્ન. -  ગુચ્છ માં 'ગ્નપ્રત્યય સાથે ''; ''; '' લગાડતા જુદા-જુદા અર્થ ઉપજે છેતો 'ગ્નનો શું અર્થ હશે? 'નિ'= નીચે,અંદર,અત્યંતઅભાવઅંતર્ગત થવું.
  • કર્તવ્યમંતવ્યવ્યયભવ્યદિવ્ય -  ગુચ્છ માં 'વ્યપ્રત્યય સાથે જુદા-જુદા ઉપસર્ગો નો ઉપયોગ રસપ્રદ છેતો 'વ્યનો શું અર્થ હશે?
  • ગૃહઆગૃહનિગૃહવિગ્ર. - 'સાથે જુદા-જુદા ઉપસર્ગો નો ઉપયોગ.
  • સ્વેદપ્રસ્વેદઆનંદવિષાદનિનાદ. - 'વેદસાથે જુદા-જુદા ઉપસર્ગો નો ઉપયોગ.
  • માતાપિતાભ્રાતાદુહીતા;  ધાતાવિધાતા- 'તાસાથે જુદા-જુદા ઉપસર્ગો નો ઉપયોગ.
  • તાત = પિતાજનકઅન પુત્રવત્સબંને અર્થ માં ઉપયોગ છે.
  • અન્નભિન્નપ્રસન્નવીછીન્નપ્રછન્ન. - 'ન્નસાથે જુદા-જુદા ઉપસર્ગો નો ઉપયોગ.
  • પ્રદેશદેશઆદેશ. - 'દેશસાથે જુદા-જુદા ઉપસર્ગો નો ઉપયોગ.
  • ક્ષુબ્ધપ્રારબ્ધ. - 'બ્‍ધસાથે જુદા-જુદા ઉપસર્ગો નો ઉપયોગ.
  • સંપદાવિપદાઆપદા. - 'દાસાથે જુદા-જુદા ઉપસર્ગો નો ઉપયોગ.
  • આમયનિરામયવિનીમય.
  • અર્થસમર્થપરમાર્થ.
  • દિતીઅદિતી. - 'દિતી' = તેજ. 'અદિતીઅમર્યાદ.
  • दितीअदिती. - ''= Bind. बाँधना.
  • भक्तिविरक्तिउक्तिशक्तिमुक्तिआसक्ति. - 'क्तिસાથે જુદા-જુદા ઉપસર્ગો નો ઉપયોગ. 'ક્તિ'=હીન. 'मु'=चिंताबँधमोक्ष. 'मुच'=छोडना. 'मुक्त'= बंधन से मुक्ति. 'वि'= विशेषबगैर, (लयविलयविनाशराग-विरागहार-विहारजय-विजयकला-विकलाविराटविकीर्णवितरागविरक्ति,विपश्यना.
  • फ़िक्रजीक्र
  • ભક્તમુક્તઉક્ત. ('યુ'=જોડવુંજુદું કરવું. ''= નક્શતતેજગગનપર્વતભ્રાંત. 'ભક્ત'= ખંડિતવિભાગ કરેલું.
  • ધાતાવિધાતા.
  • કર્તવ્યવ્યયભવ્યદિવ્ય. - 'વ્યસાથે જુદા-જુદા ઉપસર્ગો નો ઉપયોગ.
  • સ્વેદપ્રસ્વેદ. - 'પ્રઉપસર્ગ ઍટલે 'ઘણુંઆગળબહારમોટું. 'વેદસાથે જુદા-જુદા ઉપસર્ગો નો ઉપયોગ.
  • ચિત્તઉચિત.
  • ગ્રહવિગ્રહઆગ્રહનિગૃહઅનુગૃહ. - '' = નજીકચારે બાજુ થીમર્યાદાઓછાપણું. 'ગ્રહ'=પકડકૃપા.
  • આરોગ્યવૈરાગ્યયોગ્ય.
  • આદેશપ્રદેશ
  • આયાસપ્રયાસઅનાયાસ.
  • પ્રેરણાસ્ફુરણા.
  • બરખબરરાહબરદિલબર.
  • પ્રત્યક્ષપરોક્ષઅક્ષપક્ષસાપેક્ષનિરપેક્ષ.
  • વધુ,  વધૂમધુબધુબંધુ.
  • દારૂચરુગુરૂ, (લઘુ).
  • નેત્રકુત્રયત્રતત્ર.
  • ક્ષ્ટઈષ્ટશ્રેષ્ટસ્પષ્ટકનિષ્ટનષ્ટકષ્ટ.
  • ત્યદૈત્યચૈત્યઅંત્યકૃત્ય.
  • દ્રવઉપદ્રવ.
  • પ્રભુવીભુ. ('ભુ'=પાણી)
  • અન્યથાવ્યથાકથા.
  • વિશ્વાસશ્વાસનીશ્વાસ.
  • ચર્મમર્મકર્મધર્મ- 'ર્મઆનો ઉપયોગ નું મહત્વઅર્થ શું છે?