'શબ્દ પ્રભાવ'
પ્રસ્તાવના વગર ''શબ્દ પ્રભાવ' લેખ ની શરુઆત શબ્દ ગુચ્છ કે શબ્દ ઝુમખા આપીને કરૂં છું. વાંચકો ની જીગ્યાસા જાગૃત થયે, આવા બીજા શબ્દ-ગુચ્છો નો ઉમેરો કરી શકાય. શબ્દ માં ઉપસર્ગ (prefix), પ્રત્યય (suffix) મુકાતા અર્થ માં કેવા-કેવા ફેરફાર થઈ જાય છે,ઍની જાણ રસપ્રદ છે. આ ફેરફાર ક્યારેક ઍવા શુક્ષ્મ હોઇ શકે કે વાતચીત કે લખવામાં ખ્યાલ બહાર રહી જાય.
- લગ્ન ; ભગ્ન; મગ્ન; નિમગ્ન. - આ ગુચ્છ માં 'ગ્ન' પ્રત્યય સાથે 'લ'; 'ભ'; 'મ' લગાડતા જુદા-જુદા અર્થ ઉપજે છે. તો 'ગ્ન' નો શું અર્થ હશે? 'નિ'= નીચે,અંદર,અત્યંત, અભાવ, અંતર્ગત થવું.
- કર્તવ્ય; મંતવ્ય; વ્યય; ભવ્ય; દિવ્ય - આ ગુચ્છ માં 'વ્ય' પ્રત્યય સાથે જુદા-જુદા ઉપસર્ગો નો ઉપયોગ રસપ્રદ છે. તો 'વ્ય' નો શું અર્થ હશે?
- ગૃહ; આગૃહ; નિગૃહ; વિગ્રહ. - 'હ' સાથે જુદા-જુદા ઉપસર્ગો નો ઉપયોગ.
- સ્વેદ; પ્રસ્વેદ, આનંદ, વિષાદ, નિનાદ. - 'વેદ' સાથે જુદા-જુદા ઉપસર્ગો નો ઉપયોગ.
- માતા; પિતા; ભ્રાતા; દુહીતા; ધાતા; વિધાતા. - 'તા' સાથે જુદા-જુદા ઉપસર્ગો નો ઉપયોગ.
- તાત = પિતા, જનક, અન પુત્ર, વત્સ- બંને અર્થ માં ઉપયોગ છે.
- અન્ન; ભિન્ન; પ્રસન્ન; વીછીન્ન; પ્રછન્ન. - 'ન્ન' સાથે જુદા-જુદા ઉપસર્ગો નો ઉપયોગ.
- પ્રદેશ; દેશ; આદેશ. - 'દેશ' સાથે જુદા-જુદા ઉપસર્ગો નો ઉપયોગ.
- ક્ષુબ્ધ; પ્રારબ્ધ. - 'બ્ધ' સાથે જુદા-જુદા ઉપસર્ગો નો ઉપયોગ.
- સંપદા; વિપદા; આપદા. - 'દા' સાથે જુદા-જુદા ઉપસર્ગો નો ઉપયોગ.
- આમય; નિરામય; વિનીમય.
- અર્થ; સમર્થ; પરમાર્થ.
- દિતી; અદિતી. - 'દિતી' = તેજ. 'અદિતી= અમર્યાદ.
- दिती; अदिती. - 'द'= Bind. बाँधना.
- भक्ति; विरक्ति; उक्ति; शक्ति; मुक्ति, आसक्ति. - 'क्ति' સાથે જુદા-જુદા ઉપસર્ગો નો ઉપયોગ. 'ક્તિ'=હીન. 'मु'=चिंता, बँध, मोक्ष. 'मुच'=छोडना. 'मुक्त'= बंधन से मुक्ति. 'वि'= विशेष, बगैर, (लय, विलय. विनाश, राग-विराग, हार-विहार, जय-विजय, कला-विकला, विराट, विकीर्ण, वितराग, विरक्ति,विपश्यना.
- फ़िक्र; जीक्र
- ભક્ત, મુક્ત, ઉક્ત. ('યુ'=જોડવું, જુદું કરવું. 'ભ'= નક્શત, તેજ, ગગન, પર્વત, ભ્રાંત. 'ભક્ત'= ખંડિત, વિભાગ કરેલું.
- ધાતા; વિધાતા.
- કર્તવ્ય; વ્યય; ભવ્ય; દિવ્ય. - 'વ્ય' સાથે જુદા-જુદા ઉપસર્ગો નો ઉપયોગ.
- સ્વેદ; પ્રસ્વેદ. - 'પ્ર' ઉપસર્ગ ઍટલે 'ઘણું, આગળ, બહાર, મોટું. 'વેદ' સાથે જુદા-જુદા ઉપસર્ગો નો ઉપયોગ.
- ચિત્ત, ઉચિત.
- ગ્રહ, વિગ્રહ, આગ્રહ, નિગૃહ, અનુગૃહ. - 'આ' = નજીક, ચારે બાજુ થી, મર્યાદા, ઓછાપણું. 'ગ્રહ'=પકડ, કૃપા.
- આરોગ્ય, વૈરાગ્ય, યોગ્ય.
- આદેશ, પ્રદેશ,
- આયાસ, પ્રયાસ, અનાયાસ.
- પ્રેરણા, સ્ફુરણા.
- બર, ખબર, રાહબર, દિલબર.
- પ્રત્યક્ષ, પરોક્ષ, અક્ષ, પક્ષ, સાપેક્ષ, નિરપેક્ષ.
- વધુ, વધૂ, મધુ, બધુ, બંધુ.
- દારૂ, ચરુ, ગુરૂ, (લઘુ).
- નેત્ર, કુત્ર, યત્ર, તત્ર.
- ક્ષ્ટ, ઈષ્ટ, શ્રેષ્ટ, સ્પષ્ટ, કનિષ્ટ, નષ્ટ, કષ્ટ.
- ત્ય, દૈત્ય, ચૈત્ય, અંત્ય, કૃત્ય.
- દ્રવ, ઉપદ્રવ.
- પ્રભુ, વીભુ. ('ભુ'=પાણી)
- અન્યથા, વ્યથા, કથા.
- વિશ્વાસ, શ્વાસ, નીશ્વાસ.
- ચર્મ, મર્મ, કર્મ, ધર્મ- 'ર્મ' આનો ઉપયોગ નું મહત્વ, અર્થ શું છે?
1 comment:
Language experts in Gujarati are requested to explain this commonality of prefixes and suffixes in many word groups, its etymology. It will help in a subtle way development of life and sincerity; discourage superficiality.
Post a Comment